Circulars/Resolutions/Notifications Of RTI Cell GAD |
ક્રમ | તારીખ | વિષય | ઠરાવ/પરિપત્ર/ જાહેરનામા ક્રમાંક | ડાઉનલોડ |
2005 |
1 |
14.9.2005 |
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ જુદીજુદી કચેરીઓને પબ્લીક ઓથોરિટી તરીકે જાહેર કરવા બાબત તેમજ જાહેર માહિતી અધિકારી અને મદદનીશ જાહેર માહિતી અધિકારીની નિમણુક અંગે |
વહસ/૧૦૨૦૦૫/૨૫૫૬/વસુતાપ્ર-૨ |
|
2 |
5.10.2005 |
આરટીઆઇ એક્ટ-૨૦૦૫ અન્વયે ગુજરાત રાજ્ય માહિતી પંચનીરચના માટે જરુરી મહેકમ મંજુર કરવા બાબત. |
વહસ/૧૦૦૫/૨૨૪૧/આરટીઆઇસેલ |
 |
3 |
11.10.2005 |
ગુજરાત માહિતી આયોગમાં ડો.પી.કે.દાસની નિમણુકની રચના અંગેનું જાહેરનામુ |
જીએસ-૩૩-૨૦૦૫-વીએચએસ-૧૦૦૫-૨૨૪૧- આરટીઆઇસેલ |
 |
4 |
15.10.2005 |
ગુજરાત માહિતી આયોગનું મુખ્યમથક ગાંધીનગર નક્કી કરતું જાહેરનામું |
જીએસ-૩૪-૨૦૦૫-વીએચએસ-૧૦૦૫-૨૨૪૧- આરટીઆઇસેલ |
 |
5 |
24.11.2005 |
આરટીઆઇ એક્ટ-૨૦૦૫હેઠળ રાજ્ય માહિતી આયોગ ખાતે હિસાબ અધિકારી(વર્ગ-૨) અને ડ્રાઇવર(વર્ગ-૩) ની જગ્યા મંજુર કર્વા બાબત |
વહસ-૧૦૨૦૦૫-૨૨૪૧- આરટીઆઇસેલ |
 |
6 |
1.12.2005 |
માહિતી આયોગની કચેરી માટે નાણાકીય પદ્ધતિ નિયત કરવા બાબત |
હસબ-૨૦૦૫-૭૦૭- આરટીઆઇસેલ |
 |
2006 |
7 |
5.1.2006 |
માહિતી (મેળવવાના) અધિકારના કાયદા / નિયમ હેઠળ અરજી ફી તથા અન્ય ચાર્જીસનીથયેલ આવક અંગેનુ બજેટ સદર બાબત |
વહસ-૨૦૦૫-૪૫૦- આરટીઆઇસેલ |
 |
8 |
24.1.2006 |
રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ -૨૦૦૫ અન્વયે માહિતી/પત્રકો/રજીસ્ટરો/પુસ્તિકા મોકલવા બાબત |
મહત-૨૦૦૬-૩૭- આરટીઆઇસેલ |
 |
9 |
24.2.2006(1) |
રાજ્ય માહિતી આયોગની કચેરી સથે પત્રવ્યવહાર કરવા બાબત |
વહસ-૧૦૦૫-૨૨૪૧- આરટીઆઇસેલ |
 |
10 |
24.2.2006(2) |
માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ-૨૦૦૫ (કાયદો/નિયમો)ની બુકલેટ પ્રાપ્ત કરવા બાબત |
વહસ-૨૦૦૫-બુકલેટ-આરટીઆઇસેલ |
 |
11 |
17.3.2006 |
માહિતી (મેળવવાના) અધિકારના કાયદા / નિયમ હેઠળ થતી ફી તથા અન્ય ચાર્જીસ અંગેની આવક જમા કરાવવા બાબતઅંગેનુ બજેટ સદર બાબત |
વહસ-૧૦૦૫-૨૬૬૪- આરટીઆઇસેલ |
 |
12 |
20.6.2006 |
શ્રી આર.એન.દાસની મુખ્ય માહિતી કમિશનર તરીકે નિમણુક અંગેનુ’ જાહેરનામું |
GS/19/2006/VHS/1005/2241/RTI Cell |
 |
13 |
13.9.2006 |
Terms and Conditions of appointment of Shri R.N.Das, State Chief Information Commissioner, Gujarat State |
MISC/2005/747/Terms/RTI Cell |
 |
2007 |
14 |
7.2.2007 |
પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર્સ અધ્યતન કરવા બાબત(૧૭ મુદ્દાઓની માહિતી પુસ્તિકા) |
પતક-૨૦૦૬-૩૮-આરટીઆઇસેલ |
 |
15 |
8.2.2007 |
નૂરી મીડિયા લી. તથા અન્ય તરફથી આર.ટી.આઇ. રૂલ્સ મુજબની અરજીઓ ના હોય ત્યારે હાથ ધરવાની કાર્યપદ્ધતિ બાબત |
અરજ/૨૦૦૬/સીએમ-આરટીઆઇ-૧૦૬/ આરટીઆઇસેલ |
 |
16 |
11.09.2007 |
માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ના પ્રચાર અને પ્રસાર માટે નાણાકીય જોગવાઇ/મંજુરી |
બજટ-૨૦૦૬-૧૧૪૯(૭૯)- આરટીઆઇસેલ |
 |
17 |
27.9.2007 |
ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગરની કચેરી માટે મહેકમ મંજુર કરવા બાબત |
વહસ-૧૦૦૫-૨૨૪૧- આરટીઆઇસેલ-ભાગ-૧ |
 |
2008 |
18 |
3.7.2008 |
ભારત સરકારના તા.૧૨.૬.૦૮ના મેમોરેન્ડમક્રમાંક ૧૦/૨/૨૦૦૮-આઇઆર અન્વયે આપવામાં આવેલ સુચનાઓ |
આરટીઆઇ-૨૦૦૭-૪૫૭૨૯૭(ભા.સ.)- આરટીઆઇસેલ |
 |
19 |
14.7.2008 |
કલમ-૧૫(૩)ની જોગવાઇ મુજબ રાજ્ય માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશનર તથા માહિતી કમિશનરોની નિમણુક કરવા માટે પસંદગી સમિતીની રચના બાબત |
વહસ-૧૦૦૫-૨૨૪૧- આરટીઆઇસેલ |
 |
20 |
16.7.2008 |
માહિતીનો અધિકાર કાયદા નીચે માહિતી માંગતી વ્યક્તિ સાથે સૌજન્યપુર્ણ વ્યવહાર કરવા બાબત |
આરટીઆઇ-૨૦૦૭-૪૫૭૨૯૭(ભા.સ.)- આરટીઆઇસેલ |
 |
21 |
22.7.2008 |
આર.ટી.આઇ. એક્ટ/રૂલ્સ હેઠળની અરજીઓ પરત્વે DO'S & DONT'S અંગે માર્ગદર્શક સુચનાઓ બાબત |
વહસ-૨૦૦૫-(૫)- આરટીઆઇસેલ |
 |
22 |
26.8.2008 |
Clarification regarding format in which the "Information" should be supplied under the RTI Act, 2005. |
આરટીઆઇ-૨૦૦૭-૪૫૭૨૯૭(ભા.સ.)- આરટીઆઇસેલ |
 |
23 |
11.9.2008 |
Clarification regarding Sub-sections (4) and (5) of Section-5 of the RTI Act,2005. |
આરટીઆઇ-૨૦૦૭-૪૫૭૨૯૭(ભા.સ.)- આરટીઆઇસેલ |
 |
24 |
4.10.2008 |
ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગરની કચેરી માટે મહેકમ મંજુર કરવા બાબત |
વહસ-૧૦૦૫-૨૨૪૧- આરટીઆઇસેલ-ભાગ-૧ |
 |
25 |
18.11.2008 |
માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ હેઠળ માહિતી જે ફોર્મેટમાં મોકલવી જોઇએ તે અંગે સ્પષ્ટતા |
આરટીઆઇ-૨૦૦૭-૪૫૭૨૯૭(ભા.સ.)- આરટીઆઇસેલ |
 |
26 |
20.12.2008 |
પ્રથમ અપીલના નિકાલ બાબતે એપેલેટ ઓથોરીટીએ અનુસરવાની કાર્યપદ્ધતિ અને તેના હુકમનો અમલ જાહેર માહિતી અધિકારીએ કરવા અંગે |
આરટીઆઇ-૨૦૦૭-૪૫૭૨૯૭(ભા.સ.)- આરટીઆઇસેલ |
 |
2009 |
27 |
7.2.2009 |
સ્પીપા, અમદાવાદને હવાલે મુક્વામાં આવેલ ફંડનામોનીટરીંગ માટે સમિતીની રચના બાબત |
મહત-૨૦૦૫-(૮)- આરટીઆઇસેલ |
 |
28 |
1.5.2009 |
દરેક જાહેર સત્તામંડળના પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર્સ (પી.એ.ડી.)ના ઇન્સપેક્શન-કમ-ઓડીટ કરવા બાબત |
પીએડી-૧૦-૨૦૦૭-૩૩૫૩૬૪-આરટીઆઇસેલ |
 |
29 |
25.5.2009 |
માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫અન્વયેમળેલ અર્જીઓ/અપીલો અંગેની ત્રિમાસિક મહિતી મોકલવા બાબત |
વહસ-૧૦૨૦૦૫-૨૫૫૬-ભાગ.૧- આરટીઆઇસેલ |
 |
30 |
8.7.2009 |
ગોવા ખાતેની મુંબઇ હાઇકોર્ટમાં દો.સેલ્સા પિંતો વિરુદ્ધ ગોવા રાજ્ય મહિતીઆયોગના કિસ્સામાં ૨૦૦૭ની રીટ પિટીશન નં.૪૧૯ પરનો તા.૩.૪.૦૮નો નિર્ણય. |
આરટીઆઇ-૨૦૦૭-૪૫૭૨૯૭(ભા.સ.)- આરટીઆઇસેલ |
 |
31 |
21.7.2009 |
માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫અંતર્ગત''ફાઇલ નોટીંગ'' આપવા બાબત |
આરટીઆઇ-૨૦૦૭-૪૫૭૨૯૭(ભા.સ.)- આરટીઆઇસેલ |
 |
32 |
3.8.2009 |
ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગરની કચેરી માટે મહેકમ મંજુર કરવા બાબત |
વહસ-૧૦૦૫-૨૨૪૧- આરટીઆઇસેલ-ભાગ-૧ |
 |
2010 |
33 |
23.2.2010 |
માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ ની કલમ-૪ અન્વયે રેકર્ડના મેન્ટેનન્સ બાબત |
આરટીઆઇ-૨૦૦૭-૪૫૭૨૯૭(ભા.સ.)- આરટીઆઇસેલ |
 |
34 |
12.3.2010 |
શ્રીમતી નેત્રા શિનોયની રાજ્ય માહિતી કમિશનર તરીકે નિમણુક અંગેનુ જાહેરનામુ |
GS/18/MHK/2007/ (67) /RTI Cell |
 |
35 |
12.3.2010 |
શ્રી એ.જે.શુક્લની રાજ્ય માહિતી કમિશનર તરીકે નિમણુક અંગેનુ જાહેરનામુ |
GS/19/MHK/2007/ (67) /RTI Cell |
 |
36 |
15.3.2010 |
ગુજરાત માહિતી આયોગખાતે મુખ્ય માહિતી કમિશનર અને બે રાજ્ય માહિતી કમિશનરો બાબતનુ જાહેરનામું |
GS/20/2010/VHS/1005/2241/RTI Cell |
 |
37 |
15.7.2010 |
આર.ટી.આઇ. રૂલ્સ/એક્ટ હેઠળની અરજીઓ પરત્વે DO'S & DONT'S અંગે માર્ગદર્શક સુચનાઓ બાબત |
વહસ-૨૦૦૫-(૫)- આરટીઆઇસેલ |
 |
2011 |
38 |
6.7.2011 |
ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગરને ખાતાના વડા તરીકે જાહેર કરવા બાબત |
હસબ-૨૦૦૫-૭૦૭- આરટીઆઇસેલ |
 |
39 |
27.7.2011 |
માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫હેઠળનોડલ અધિકારીની નિમણુક કરવા બાબત |
નડલ-૧૦૨૦૦૮(૬૦)- આરટીઆઇસેલ |
 |
40 |
22.11.2011 |
શ્રી બલવંત સિંઘ, આઇ.એ.એસ.ની રાજ્ય માહિતી કમિશનર તરીકે નિમણુક અંગેનુ જાહેરનામુ |
GS/23/MHK/2007/ (67) /RTI Cell |
 |
41 |
22.11.2011 |
શ્રી ડી. રાજગોપાલન, આઇ.એ.એસ. (નિવ્રુત)ની મુખ્યમાહિતી કમિશનર તરીકે નિમણુક અંગેનુ જાહેરનામુ |
GS/22/MHK/2007/ (67) /RTI Cell |
 |
2012 |
42 |
13.1.2012 |
આર.ટી.આઇ. એક્ટ4૨૦૦૫ સંદર્ભે સુપ્રિમ કોર્ટમાં દાખલ થયેલ સીવીલ અપીલ નં.૬૪૫૪/૨૦૦૧ ઇન એસએલપી(સી) નં.૭૫૨૬/૨૦૦૯માં સુપ્રિમ કોર્ટે કરેલ ઓબ્ઝરવેસન બાબત |
પરચ-૧૦૨૦૧૨-૩- આરટીઆઇસેલ |
 |
43 |
25.6.2012 |
સચિવશ્રી ગુજરાત માહિતી આયોગ ગાંધીનગરને "ઉપાડ અને વહેચણી અધિકારી" તરીકે જાહેર કરવા બાબત |
હસબ-૨૦૦૫-૭૦૭- આરટીઆઇસેલ |
 |
44 |
8.8.2012 |
માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ની કલમ-૪(૧)(ખ) હેઠળ દરેક જાહેર સત્તામંડળોએ પ્રસિદ્ધ કરવાની થતી ૧૭ મુદ્દાઓની માહિતી બાબત |
પીએડી-૧૦-૨૦૦૭-૩૩૫૩૬૪-આરટીઆઇસેલ |
 |
45 |
5.9.2012 |
માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ હેઠળની અરજીઓ/અપીલો પરત્વે સંબંધિત જાહેર માહિતી અધિકારીશ્રીઓ/અપીલ અધિકારીશ્રીઓએ પાઠવવાના થતા જવાબ/હુકમમાં તેમના નામ/સરનામા/ ટેલિફોન નંબરનો ઉલ્લેખ કરવા બાબત |
પરચ-૧૦૨૦૧૨-૭૫- આરટીઆઇસેલ |
 |
46 |
17.10.2012 |
એક્થી વધુ જાહેર સત્તામંડળોને લગતી માહિતી માંગવામાં આવી હોય ત્યારે અનુસરવાની કાર્યપધ્ધતિ અંગે |
પરચ-૧૦૨૦૧૨-૮૬- આરટીઆઇસેલ |
 |
47 |
23.10.2012 |
સુપ્રિમ કોર્ટની એસ.એલ.પી(સીવીલ) નં.૨૭૭૩૪ ઓફ ૨૦૧૨ના તા.૩/૧૦/૧૨ના ચુકાદાની નકલ બાબત |
પરચ-૧૦૨૦૧૨-૮૭- આરટીઆઇસેલ |
 |
48 |
1.11.2012 |
કલમ-૪(૧)(ખ) હેઠળ દરેક જાહેર સત્તમંડળોએ પ્રસિદ્ધ કરવાની થતી ૧૭ મુદ્દાની માહિતી પ્રસિદ્ધ કરવા અને નિયમિત રીતે અધ્યતન કરવા બાબત |
પરચ-૧૦૨૦૧૨-૯૧- આરટીઆઇસેલ |
 |
2013 |
49 |
6.2.2013 |
કલમ-૧૫(૩)ની જોગવાઇ મુજબ રાજ્ય માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશનર તથા માહિતી કમિશનરોની નિમણુક કરવા માટે પસંદગી સમિતીની રચના બાબત |
વહસ-૧૦૦૫-૨૨૪૧- આરટીઆઇસેલ |
 |
50 |
1.4.2013 |
રાજ્ય માહિતી આયોગની કચેરી માટે એક નાયબ સેકશન અધિકારી(વર્ગ-૩) અને એક કારકુન (વર્ગ-૩) ની જગ્યા મંજુર કરવા બાબત |
પરચ-૧૦૨૦૧૨-૯૦- આરટીઆઇસેલ |
 |
51 |
17.5.2013 |
માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ના કાયદાનો સુદઢ અમલ કરવા બાબત |
પરચ-૧૦૨૦૧૩-૪૪- આરટીઆઇસેલ |
 |
52 |
21.6.2013 |
ગુજરાત માહિતી આયોગનો વાર્ષિક અહેવાલ તૈયાર કરવા માટેGujarat State RTI Annual Return Information System (http;//rti-ar-guj.nic.in) ધ્વારા માહિતી મોક્લી આપવા બાબત |
મહત/૨૦૦૭/સી.આઇ.સી-૧૩-૨૯/ આરટીઆઇસેલ |
 |
53 |
27.6.2013 |
સચિવાલયના વહીવટી વિભાગો સિવાયના તમામ જાહેર સત્તામંડળોમાં માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ હેઠળ જાહેર માહિતી અધિકારી તથા અપીલ અધિકારીની નિમણુક કરવા બાબત |
જીઆઇસી-૧૦૨૦૧૨-૫૭૫૬૪૫- આરટીઆઇસેલ |
 |
54 |
11.7.2013 |
શ્રી વી.એસ.ગઢવી4 આઇ.એ.એસ.(નિવ્રુત)ની રાજ્ય માહિતી કમિશનર તરીકે નિમણુક અંગેનુ જાહેરનામુ |
GS/12/PIL/10/2012/219666/RTI Cell |
 |
55 |
7.8.2013 |
માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ મળેલ અરજીઓ અને અપીલોની માહિતીનો કલમ-૪ હેઠળની પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરની માહિતીમાં સમાવેશ કરવા બાબત |
પરચ-૧૦૨૦૧૨-૯૧- આરટીઆઇસેલ |
 |
56 |
7.8.2013 |
માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળમળેલ અરજીઓ અને અપીલો અંગેની માહિતી બાબત |
પરચ-૧૦૨૦૧૨-૯૧- આરટીઆઇસેલ |
 |
57 |
03.10.2013 |
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ-૨૦૦૫, તમામ જાહેર સત્તામંડળોની કચેરીઓ ખાતે જાહેર માહિતી અધિકારીશ્રીઓ અને અપીલ અધિકારીશ્રીઓના નામના સાઇનબોર્ડ મુકવા બાબત |
વીએચએસ/૧૦૨૦૦૫/૨૫૫૬/ આર.ટી.આઇ.સેલ |
 |
58 |
03.10.2013 |
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ મળેલ અરજીઓ અને અપીલોની માહિતી માટે રજિસ્ટર નિભાવવા બાબત્ |
વીએચએસ/૧૦૨૦૦૫/૨૫૫૬/ ભાગ-૧/ આર.ટી.આઇ.સેલ |
 |