Skip Ribbon Commands
Skip to main content
Site ActionsUse SHIFT+ENTER to open the menu (new window).Open Menu Navigate Up
Sign In
Contact Us Mail
Accessibility & Usability options & help Screen Reader Access Decrease text size Normal text size Increase text size Standard Contrast View High Contrast View
Circulars/Resolutions/Notifications Of RTI Cell GAD
]

Circulars/Resolutions/Notifications Of RTI Cell GAD

ક્રમ
તારીખ
વિષય
ઠરાવ/પરિપત્ર/ જાહેરનામા ક્રમાંક
ડાઉનલોડ
2005
1 14.9.2005 માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ જુદીજુદી કચેરીઓને પબ્લીક ઓથોરિટી તરીકે જાહેર કરવા બાબત તેમજ જાહેર માહિતી અધિકારી અને મદદનીશ જાહેર માહિતી અધિકારીની નિમણુક અંગે વહસ/૧૦૨૦૦૫/૨૫૫૬/વસુતાપ્ર-૨
2 5.10.2005 આરટીઆઇ એક્ટ-૨૦૦૫ અન્વયે ગુજરાત રાજ્ય માહિતી પંચનીરચના માટે જરુરી મહેકમ મંજુર કરવા બાબત. વહસ/૧૦૦૫/૨૨૪૧/આરટીઆઇસેલ
3 11.10.2005 ગુજરાત માહિતી આયોગમાં ડો.પી.કે.દાસની નિમણુકની રચના અંગેનું જાહેરનામુ જીએસ-૩૩-૨૦૦૫-વીએચએસ-૧૦૦૫-૨૨૪૧- આરટીઆઇસેલ
4 15.10.2005 ગુજરાત માહિતી આયોગનું મુખ્યમથક ગાંધીનગર નક્કી કરતું જાહેરનામું જીએસ-૩૪-૨૦૦૫-વીએચએસ-૧૦૦૫-૨૨૪૧- આરટીઆઇસેલ
5 24.11.2005 આરટીઆઇ એક્ટ-૨૦૦૫હેઠળ રાજ્ય માહિતી આયોગ ખાતે હિસાબ અધિકારી(વર્ગ-૨) અને ડ્રાઇવર(વર્ગ-૩) ની જગ્યા મંજુર કર્વા બાબત વહસ-૧૦૨૦૦૫-૨૨૪૧- આરટીઆઇસેલ
6 1.12.2005 માહિતી આયોગની કચેરી માટે નાણાકીય પદ્ધતિ નિયત કરવા બાબત હસબ-૨૦૦૫-૭૦૭- આરટીઆઇસેલ
2006
7 5.1.2006 માહિતી (મેળવવાના) અધિકારના કાયદા / નિયમ હેઠળ અરજી ફી તથા અન્ય ચાર્જીસનીથયેલ આવક અંગેનુ બજેટ સદર બાબત વહસ-૨૦૦૫-૪૫૦- આરટીઆઇસેલ
8 24.1.2006 રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ -૨૦૦૫ અન્વયે માહિતી/પત્રકો/રજીસ્ટરો/પુસ્તિકા મોકલવા બાબત મહત-૨૦૦૬-૩૭- આરટીઆઇસેલ
9 24.2.2006(1) રાજ્ય માહિતી આયોગની કચેરી સથે પત્રવ્યવહાર કરવા બાબત વહસ-૧૦૦૫-૨૨૪૧- આરટીઆઇસેલ
10 24.2.2006(2) માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ-૨૦૦૫ (કાયદો/નિયમો)ની બુકલેટ પ્રાપ્ત કરવા બાબત વહસ-૨૦૦૫-બુકલેટ-આરટીઆઇસેલ
11 17.3.2006 માહિતી (મેળવવાના) અધિકારના કાયદા / નિયમ હેઠળ થતી ફી તથા અન્ય ચાર્જીસ અંગેની આવક જમા કરાવવા બાબતઅંગેનુ બજેટ સદર બાબત વહસ-૧૦૦૫-૨૬૬૪- આરટીઆઇસેલ
12 20.6.2006 શ્રી આર.એન.દાસની મુખ્ય માહિતી કમિશનર તરીકે નિમણુક અંગેનુ’ જાહેરનામું GS/19/2006/VHS/1005/2241/RTI Cell
13 13.9.2006 Terms and Conditions of appointment of Shri R.N.Das, State Chief Information Commissioner, Gujarat State MISC/2005/747/Terms/RTI Cell
2007
14 7.2.2007 પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર્સ અધ્યતન કરવા બાબત(૧૭ મુદ્દાઓની માહિતી પુસ્તિકા) પતક-૨૦૦૬-૩૮-આરટીઆઇસેલ
15 8.2.2007 નૂરી મીડિયા લી. તથા અન્ય તરફથી આર.ટી.આઇ. રૂલ્સ મુજબની અરજીઓ ના હોય ત્યારે હાથ ધરવાની કાર્યપદ્ધતિ બાબત અરજ/૨૦૦૬/સીએમ-આરટીઆઇ-૧૦૬/ આરટીઆઇસેલ
16 11.09.2007 માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ના પ્રચાર અને પ્રસાર માટે નાણાકીય જોગવાઇ/મંજુરી બજટ-૨૦૦૬-૧૧૪૯(૭૯)- આરટીઆઇસેલ
17 27.9.2007 ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગરની કચેરી માટે મહેકમ મંજુર કરવા બાબત વહસ-૧૦૦૫-૨૨૪૧- આરટીઆઇસેલ-ભાગ-૧
2008
18 3.7.2008 ભારત સરકારના તા.૧૨.૬.૦૮ના મેમોરેન્ડમક્રમાંક ૧૦/૨/૨૦૦૮-આઇઆર અન્વયે આપવામાં આવેલ સુચનાઓ આરટીઆઇ-૨૦૦૭-૪૫૭૨૯૭(ભા.સ.)- આરટીઆઇસેલ
19 14.7.2008 કલમ-૧૫(૩)ની જોગવાઇ મુજબ રાજ્ય માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશનર તથા માહિતી કમિશનરોની નિમણુક કરવા માટે પસંદગી સમિતીની રચના બાબત વહસ-૧૦૦૫-૨૨૪૧- આરટીઆઇસેલ
20 16.7.2008 માહિતીનો અધિકાર કાયદા નીચે માહિતી માંગતી વ્યક્તિ સાથે સૌજન્યપુર્ણ વ્યવહાર કરવા બાબત આરટીઆઇ-૨૦૦૭-૪૫૭૨૯૭(ભા.સ.)- આરટીઆઇસેલ
21 22.7.2008 આર.ટી.આઇ. એક્ટ/રૂલ્સ હેઠળની અરજીઓ પરત્વે DO'S & DONT'S અંગે માર્ગદર્શક સુચનાઓ બાબત વહસ-૨૦૦૫-(૫)- આરટીઆઇસેલ
22 26.8.2008 Clarification regarding format in which the "Information" should be supplied under the RTI Act, 2005. આરટીઆઇ-૨૦૦૭-૪૫૭૨૯૭(ભા.સ.)- આરટીઆઇસેલ
23 11.9.2008 Clarification regarding Sub-sections (4) and (5) of Section-5 of the RTI Act,2005. આરટીઆઇ-૨૦૦૭-૪૫૭૨૯૭(ભા.સ.)- આરટીઆઇસેલ
24 4.10.2008 ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગરની કચેરી માટે મહેકમ મંજુર કરવા બાબત વહસ-૧૦૦૫-૨૨૪૧- આરટીઆઇસેલ-ભાગ-૧
25 18.11.2008 માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ હેઠળ માહિતી જે ફોર્મેટમાં મોકલવી જોઇએ તે અંગે સ્પષ્ટતા આરટીઆઇ-૨૦૦૭-૪૫૭૨૯૭(ભા.સ.)- આરટીઆઇસેલ
26 20.12.2008 પ્રથમ અપીલના નિકાલ બાબતે એપેલેટ ઓથોરીટીએ અનુસરવાની કાર્યપદ્ધતિ અને તેના હુકમનો અમલ જાહેર માહિતી અધિકારીએ કરવા અંગે આરટીઆઇ-૨૦૦૭-૪૫૭૨૯૭(ભા.સ.)- આરટીઆઇસેલ
2009
27 7.2.2009 સ્પીપા, અમદાવાદને હવાલે મુક્વામાં આવેલ ફંડનામોનીટરીંગ માટે સમિતીની રચના બાબત મહત-૨૦૦૫-(૮)- આરટીઆઇસેલ
28 1.5.2009 દરેક જાહેર સત્તામંડળના પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર્સ (પી.એ.ડી.)ના ઇન્સપેક્શન-કમ-ઓડીટ કરવા બાબત પીએડી-૧૦-૨૦૦૭-૩૩૫૩૬૪-આરટીઆઇસેલ
29 25.5.2009 માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫અન્વયેમળેલ અર્જીઓ/અપીલો અંગેની ત્રિમાસિક મહિતી મોકલવા બાબત વહસ-૧૦૨૦૦૫-૨૫૫૬-ભાગ.૧- આરટીઆઇસેલ
30 8.7.2009 ગોવા ખાતેની મુંબઇ હાઇકોર્ટમાં દો.સેલ્સા પિંતો વિરુદ્ધ ગોવા રાજ્ય મહિતીઆયોગના કિસ્સામાં ૨૦૦૭ની રીટ પિટીશન નં.૪૧૯ પરનો તા.૩.૪.૦૮નો નિર્ણય. આરટીઆઇ-૨૦૦૭-૪૫૭૨૯૭(ભા.સ.)- આરટીઆઇસેલ
31 21.7.2009 માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫અંતર્ગત''ફાઇલ નોટીંગ'' આપવા બાબત આરટીઆઇ-૨૦૦૭-૪૫૭૨૯૭(ભા.સ.)- આરટીઆઇસેલ
32 3.8.2009 ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગરની કચેરી માટે મહેકમ મંજુર કરવા બાબત વહસ-૧૦૦૫-૨૨૪૧- આરટીઆઇસેલ-ભાગ-૧
2010
33 23.2.2010 માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ ની કલમ-૪ અન્વયે રેકર્ડના મેન્ટેનન્સ બાબત આરટીઆઇ-૨૦૦૭-૪૫૭૨૯૭(ભા.સ.)- આરટીઆઇસેલ
34 12.3.2010 શ્રીમતી નેત્રા શિનોયની રાજ્ય માહિતી કમિશનર તરીકે નિમણુક અંગેનુ જાહેરનામુ GS/18/MHK/2007/ (67) /RTI Cell
35 12.3.2010 શ્રી એ.જે.શુક્લની રાજ્ય માહિતી કમિશનર તરીકે નિમણુક અંગેનુ જાહેરનામુ GS/19/MHK/2007/ (67) /RTI Cell
36 15.3.2010 ગુજરાત માહિતી આયોગખાતે મુખ્ય માહિતી કમિશનર અને બે રાજ્ય માહિતી કમિશનરો બાબતનુ જાહેરનામું GS/20/2010/VHS/1005/2241/RTI Cell
37 15.7.2010 આર.ટી.આઇ. રૂલ્સ/એક્ટ હેઠળની અરજીઓ પરત્વે DO'S & DONT'S અંગે માર્ગદર્શક સુચનાઓ બાબત વહસ-૨૦૦૫-(૫)- આરટીઆઇસેલ
2011
38 6.7.2011 ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગરને ખાતાના વડા તરીકે જાહેર કરવા બાબત હસબ-૨૦૦૫-૭૦૭- આરટીઆઇસેલ
39 27.7.2011 માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫હેઠળનોડલ અધિકારીની નિમણુક કરવા બાબત નડલ-૧૦૨૦૦૮(૬૦)- આરટીઆઇસેલ
40 22.11.2011 શ્રી બલવંત સિંઘ, આઇ.એ.એસ.ની રાજ્ય માહિતી કમિશનર તરીકે નિમણુક અંગેનુ જાહેરનામુ GS/23/MHK/2007/ (67) /RTI Cell
41 22.11.2011 શ્રી ડી. રાજગોપાલન, આઇ.એ.એસ. (નિવ્રુત)ની મુખ્યમાહિતી કમિશનર તરીકે નિમણુક અંગેનુ જાહેરનામુ GS/22/MHK/2007/ (67) /RTI Cell
2012
42 13.1.2012 આર.ટી.આઇ. એક્ટ4૨૦૦૫ સંદર્ભે સુપ્રિમ કોર્ટમાં દાખલ થયેલ સીવીલ અપીલ નં.૬૪૫૪/૨૦૦૧ ઇન એસએલપી(સી) નં.૭૫૨૬/૨૦૦૯માં સુપ્રિમ કોર્ટે કરેલ ઓબ્ઝરવેસન બાબત પરચ-૧૦૨૦૧૨-૩- આરટીઆઇસેલ
43 25.6.2012 સચિવશ્રી ગુજરાત માહિતી આયોગ ગાંધીનગરને "ઉપાડ અને વહેચણી અધિકારી" તરીકે જાહેર કરવા બાબત હસબ-૨૦૦૫-૭૦૭- આરટીઆઇસેલ
44 8.8.2012 માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ની કલમ-૪(૧)(ખ) હેઠળ દરેક જાહેર સત્તામંડળોએ પ્રસિદ્ધ કરવાની થતી ૧૭ મુદ્દાઓની માહિતી બાબત પીએડી-૧૦-૨૦૦૭-૩૩૫૩૬૪-આરટીઆઇસેલ
45 5.9.2012 માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ હેઠળની અરજીઓ/અપીલો પરત્વે સંબંધિત જાહેર માહિતી અધિકારીશ્રીઓ/અપીલ અધિકારીશ્રીઓએ પાઠવવાના થતા જવાબ/હુકમમાં તેમના નામ/સરનામા/ ટેલિફોન નંબરનો ઉલ્લેખ કરવા બાબત પરચ-૧૦૨૦૧૨-૭૫- આરટીઆઇસેલ
46 17.10.2012 એક્થી વધુ જાહેર સત્તામંડળોને લગતી માહિતી માંગવામાં આવી હોય ત્યારે અનુસરવાની કાર્યપધ્ધતિ અંગે પરચ-૧૦૨૦૧૨-૮૬- આરટીઆઇસેલ
47 23.10.2012 સુપ્રિમ કોર્ટની એસ.એલ.પી(સીવીલ) નં.૨૭૭૩૪ ઓફ ૨૦૧૨ના તા.૩/૧૦/૧૨ના ચુકાદાની નકલ બાબત પરચ-૧૦૨૦૧૨-૮૭- આરટીઆઇસેલ
48 1.11.2012 કલમ-૪(૧)(ખ) હેઠળ દરેક જાહેર સત્તમંડળોએ પ્રસિદ્ધ કરવાની થતી ૧૭ મુદ્દાની માહિતી પ્રસિદ્ધ કરવા અને નિયમિત રીતે અધ્યતન કરવા બાબત પરચ-૧૦૨૦૧૨-૯૧- આરટીઆઇસેલ
2013
49 6.2.2013 કલમ-૧૫(૩)ની જોગવાઇ મુજબ રાજ્ય માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશનર તથા માહિતી કમિશનરોની નિમણુક કરવા માટે પસંદગી સમિતીની રચના બાબત વહસ-૧૦૦૫-૨૨૪૧- આરટીઆઇસેલ
50 1.4.2013 રાજ્ય માહિતી આયોગની કચેરી માટે એક નાયબ સેકશન અધિકારી(વર્ગ-૩) અને એક કારકુન (વર્ગ-૩) ની જગ્યા મંજુર કરવા બાબત પરચ-૧૦૨૦૧૨-૯૦- આરટીઆઇસેલ
51 17.5.2013 માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ના કાયદાનો સુદઢ અમલ કરવા બાબત પરચ-૧૦૨૦૧૩-૪૪- આરટીઆઇસેલ
52 21.6.2013 ગુજરાત માહિતી આયોગનો વાર્ષિક અહેવાલ તૈયાર કરવા માટેGujarat State RTI Annual Return Information System (http;//rti-ar-guj.nic.in) ધ્વારા માહિતી મોક્લી આપવા બાબત મહત/૨૦૦૭/સી.આઇ.સી-૧૩-૨૯/ આરટીઆઇસેલ
53 27.6.2013 સચિવાલયના વહીવટી વિભાગો સિવાયના તમામ જાહેર સત્તામંડળોમાં માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ હેઠળ જાહેર માહિતી અધિકારી તથા અપીલ અધિકારીની નિમણુક કરવા બાબત જીઆઇસી-૧૦૨૦૧૨-૫૭૫૬૪૫- આરટીઆઇસેલ
54 11.7.2013 શ્રી વી.એસ.ગઢવી4 આઇ.એ.એસ.(નિવ્રુત)ની રાજ્ય માહિતી કમિશનર તરીકે નિમણુક અંગેનુ જાહેરનામુ GS/12/PIL/10/2012/219666/RTI Cell
55 7.8.2013 માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ મળેલ અરજીઓ અને અપીલોની માહિતીનો કલમ-૪ હેઠળની પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરની માહિતીમાં સમાવેશ કરવા બાબત પરચ-૧૦૨૦૧૨-૯૧- આરટીઆઇસેલ
56 7.8.2013 માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળમળેલ અરજીઓ અને અપીલો અંગેની માહિતી બાબત પરચ-૧૦૨૦૧૨-૯૧- આરટીઆઇસેલ
57 03.10.2013 માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ-૨૦૦૫, તમામ જાહેર સત્તામંડળોની કચેરીઓ ખાતે જાહેર માહિતી અધિકારીશ્રીઓ અને અપીલ અધિકારીશ્રીઓના નામના સાઇનબોર્ડ મુકવા બાબત વીએચએસ/૧૦૨૦૦૫/૨૫૫૬/ આર.ટી.આઇ.સેલ
58 03.10.2013 માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ મળેલ અરજીઓ અને અપીલોની માહિતી માટે રજિસ્ટર નિભાવવા બાબત્ વીએચએસ/૧૦૨૦૦૫/૨૫૫૬/ ભાગ-૧/ આર.ટી.આઇ.સેલ
 
Vanche Gujarat Vibrant Gujarat
 
  Last Updated Date: 24/04/2017  
© GSWAN (Gujarat State Wide Area Network). All Rights Reserved.
No. of users visited:
20040170